________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
મહાભાગ્ય મહારાં પ્રભુ જાગ્યાં, પકડયું શરણ સદાય કરૂણ સાગર કરૂણા કરજે, મૂળ શોકનાં જાય;
હાલા મૂળ શેકનાં જાય. વર૦ ૪ અજિતસિધુને સેવક સાચે, લમી સાગર નામ; કરે પ્રાર્થના પ્રેમભરેલી, લળીલળી લાગે પાય;
વહાલા લળીલળી લાગે પાય. વર૦ ૫ विजापुरवासी पार्श्वमणि स्तवन. મથુરામાં ખેલ ખેલી આવ્યા એ-રાગ. પાર્શ્વમણિ પ્રાણ થકી પ્યાર હો નાથ,
પ્રાણ થકી પ્યારા. ટેક. અમારૂં હૈડું લોહ-આપ પાર્થ સાચા,
ખલકના ખેલ લાગ્યા ખારા. હે નાથ૦ ૧ આપણુણ ગાતાં દુઃખ દૂર બધાં થાય છે,
નવ થજે ઘડી એક ન્યારા. હો નાથ૦ ૨ ચિંતામણિ રત્ન જેવી ભક્તિ આપ કેરી,
મનડામાં આવી વસે મમ્હારા. હો નાથ૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only