________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપની પ્રીતિ એક જ સાચી,
ખલકની પ્રીતિ છે ખારી; ક૯પતરૂં કેરી છાયામાં રહીને,
બીજી નથી દરકારી રાજ, અરજ૦ ૪ હેમેન્દ્રસિધુની વિનતિ હાલાજી,
પૂરણ રાખજો પ્યારી; ધર્મ ધુરંધર સાચા ધણી છે,
મહા પ્રભુજી બલિહારી રાજ. અરજ૦ ૫ गिरनारवासी नेमीनाथ स्तवन.
ખૂને જીગરકે-એરાગ. ગિરનાર વિષે વસનારા રે,
મન મેહ્યું છે પ્રભુ! આજ; વિભુ નેમનાથ મહારાજા રે,
છે સેવકના શિરતાજ. ગિર૦ વિ૦ ૧ મને સ્મૃતિ લાગે ઘણી પ્યારી,
તો અંતરમાં ઉતારી
www.kobatirth.org
For Private And Personal Use Only