________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૧
તે જાઉં સદા લિહારી રે,
મન માહનજી મહારાજ. ગિર॰ વિ૦ ૨ જન દર્શન જગના આવે, કુલ ચંદન થાળ ધરાવે, અતિ પ્રીતિ હૃદયમાં લાવે રે;
શિવ સુખડાં લેવા કાજ. ગિર૦ વિષે ૩
પ્રભુ મંગળ નામ તમારૂં, મન ગાઢયુ નાથ હમારૂં,
સુર નર જનને છે પ્યારૂં રે,
ગુણુ સિન્ધુ ગરીબનવાજ. ગિર૦ વિ૦ ૪
મુજ મન મિંદરમાં રહેજો, મારી અરજી લક્ષે લેજો;
હુને દાસ તમારા કહેજો રે,
મુજ આત્મ ઉદ્ધારણ કાજ. ગિર૰ વિ॰ પ મુનિ હેમ તમારા જાણે, હું રંક તમે છે. રાણે; જૈન આગમ માંહી ગવાણા રે,
ભવજળ તરવાનું જાઝ. ગિર॰ વિ દુ
www.kobatirth.org
For Private And Personal Use Only