________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯ माणसामंउन श्रीऋषभदेवजिन स्तवन.
શું કહું કથની મારી આજ-એરાગ. અરજ સ્વીકારો અમારી રાજ,
અરજ સ્વીકારો અમારી–ટેક. માણસા નગરમાં મૂર્તિ વિરાજે,
સેવકને સુખકારી; સાંજ સવારે દર્શને આવે,
ભાવ ભર્યા નર નારી રાજ. અરજ૦ ૧ રાજ રૂપાળા અજબ રંગીલા,
મરૂદેવી માત તમારી; રાષભ પ્રભુજી નિર્મળ નામી,
મુજને ની દેશે વિસારી જિ. અરજ૦ ૨ નાભિ રાજાના પુત્ર પનોતા,
શિવનગરીના વિહારી; શરણે પડેલાની રાખ લજ્યા,
દુ:ખમાંથી લેજે ઉગારી રાજ. અરજ૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only