________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
સખી દેવને દર્શન એના દોહ્યલાં, સંયમ વ્રતનાં સાચાં સિહાસન; ( ૨ ) અવધૂત મહિમા અપાર. સખી. | ૪ સખી જ્ઞાન પ્રચાર કર્યો દેશમાં, પાઠશાળાઓ સ્થપાવી મજાની ( ૨ ) કીર્તન કીધાં અપાર. સખી. | ૫ | સખી દેહ નિર્વાણુ વીજાપુરમાં, હેમેંદ્ર સિધુના સાચા શિરોમણિ; ( ૨ ) પ્રગટે છે સંભારી પ્યાર. સખી. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only