________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
જેની નવમી જતિ આજે છે, કરી યાદ નયન જળ લાવે છે; જેને પ્રભુની ભક્તિ હતી પ્યારી. સૂરિ અજીત તણા શિર છત્ર હતા, મુનિ હેમ તણા ગુરૂ પૂજ્ય હતા; મુજ અંજલી લેજો સ્વીકારી.
સૂરિ પ
સૂરિ ૬
( ૨ )
કાંટા વાગ્યારે સખી કાળજે એ-રાગ.
www.kobatirth.org
સખી બુદ્ધિ સાગર ગુરૂ આપણા, પ્રેમ કરી અને પાયમાં નમીયે; ( ૨ )
વન વાર હાર.
સખી જન્મ ભૂમિ છે વિજાપુરમાં, ધ્યાન ધર્યા અરિહ ંત પ્રભુનાં; ( ૨ ) વર્તાવ્યે જયજયકાર. સખી એકસો ને આઠ ગ્રન્થ ખાંધીયા, માલ બ્રહ્મચારી યાગી અનુપમ; ઉત્તમ પાળ્યે આચાર. સખી.
સખી. ॥ ૧ ॥
સખી. ॥ ૨ ॥
( ૨ )
તા ૩ ।
For Private And Personal Use Only