________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
श्री बुद्धिसागरसूरीश्वर महाराजनी जयंतिनुं गीत.
ભારતકા ડેકા આલમ મેં' અજવાયા વીર જવાહરને એ-રાગ.
સામર તટ વાસી સુખકારી; સૂરિ બુદ્ધિ સાગર ગુરૂ અલિહારી. સાખર૦ ૧
જેની વાણી વિષે અમૃત ધારા, ભવ રાગ તણાં દુ:ખ હરનારા; જપ-તપ-વ્રુત્ત સયમના ધારી.
જેણે અલખ સદાય જગાવ્યા છે, જેણે અવધૂત વેષ ધરાવ્યે છે; જે જૈન ધર્મના આચારી.
www.kobatirth.org
જેણે ચેાગતત્વની શેાધ કરી, જેણે પ્રભુની મૂર્તિ ધ્યાને ધરી; જે અલખ નિરજન બ્રહ્મચારી.
સૂરિ૦ ર
સૂરિ૦ ૩
સૂરિ૦ ૪
For Private And Personal Use Only