________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વિમનિન-ચૈત્યવંદન. (શરૂ)
હરિગીત. કંપિલપુરે પ્રભુ વિમળાજી,
વસિયા જનમ ધારણ કરી. સધ આપી રવૃષ્ટિમાં,
મતિ મેહની મારણ કરી. સુખદાઈ શામાં માતની,
કુક્ષી ભાવી નાથજી ! કૃતવર્મ કુળ દીપાવિયું,
લાંછન છે શૂકરનું હજી. ૫ ૧ લખ સાઠનું આયુષ્ય છે,
જગ સર્વ કેરા સેવ્ય છે.” શ્રી મુનિવરોના દ્દયનું,
સાચેજ સાચું ધ્યેય છે. શ્રી અજીતસૂરિ વિનવે,
હે વિમળ નાથ ! શિરોમણિ અનુરાગના ભય ભાગીને,
થાશે ખુશી નિજ જન ગણે. રા
www.kobatirth.org
For Private And Personal Use Only