________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રીવામુપૂબિન-ચૈત્યવંદન. (૨૨) હરિગીત.
ચંપા પુરીના રાજ રૂડા, પ્રભુ વાસુપુજ્ય પરાક્રમી; આન ક્રિયે અંતર વિષે,
પદ્મ કમળમાં પ્રેમે નમી. કુળ ચન્દ્રનું અજવાળીયુ,
માતા જયાં શુભ નામ છે; હે મહિષ લાંછન જિનવરા,
મુજ વારવાર પ્રણામ છે. ॥ ૧ ॥ સીત્તેર ધનુષ પ્રમાણ છે, આયુષ્ય મ્હાતર લક્ષનું;
સમતા ધરી મમતા હરી, અતિજ્ઞાન કેવળ પક્ષનુ
સૂરિ અજીતના અંતર વસે, પળવાર કરે નવ ખસે,
www.kobatirth.org
નિજ માળ જાણી આપને,
થઈ જનક હૈડામાં હસેા. ॥ ૨ ॥
For Private And Personal Use Only