________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ શ્રીના -ચૈત્યવંવર, ()
હરિગીત. અગિયારમા શ્રેયાંસ જિનવર,
શ્રેય સૌને આપતા; નિજ ચરણ કેરા શરણના,
કલેશાદિ જગમાં કાપતા. નૃપ વિષ્ણુ સુખકર તાત છે,
ને વિષ્ણુદેવી માત છે; એંશી ધનુષની કાય છે,
સહુ શાસ્ત્રમાં પ્રખ્યાત છે. ૧ આયુષ લક્ષ ચોરાશનું,
. લાંછન લલિત તલવારનું પુરી સિંહ કેરા રાજવી,
લઉ વાર વારે વારાણું. અજીતસૂરિ વિનવે,
ષ શત્રુને સંહારજે; સંભાળ લેજે દાસની,
વિપદા સમગ્ર વિદારજે. મે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only