________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજાતકન-ચિવન. (૨૦)
હરિગીત. ચંદન સમા શીતલ દિસે,
સુખકારી શીતલ નાથજી; નંદા પવિત્રા માતને,
દઢરથે તમારા તાત જી. નરદેવ ભદિલ પુરના,
કરૂણાની દષ્ટિ રાખજો, અમ જેન કેરા સંઘનાં,
સહુ કષ્ટ કાપી નાખજે. ! ૧ ૫ આયુષ્ય એકજ લક્ષનું ને,
નેવું ધનુષ પ્રમાણ છે; શ્રી વન્સ લાંછન શોભતું,
મુજ પ્રેમ સાથે પ્રણામ છે. શીતલ કરો અમ આત્મને,
- શીતલ કરે અમ કાયને; સૂરિ અજિત વિનવે સદા,
શીતલે પ્રભુના પાયને. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only