________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવિઘનિર-ચૈત્યવંદન (૨)
હરિગીત. પ્રણમ્ સુવિધિ નાથને,
નિધિ મોક્ષ કરો માગવા; મન ભાવના ઉભરાય છે,
હૃદયે સુવિધિ રાખવા. સુગ્રીવ રાજા તાત છે,
અભિરામ રામા માત છે; લાંછન મઘરનું વિશ્વમાં,
વિપદા હરણ વિખ્યાત છે. જે ૧૫ શત ધનુષ કેરી કાય છે,
કાકંદી નગરી શેભતી; આયુષ પૂરવ લક્ષ બે,
મન વૃત્તિ ચરણે થોભતી. સુખડાં કરે દુઃખડાં હરે,
અમ જન્મને પાવન કરે; સૂરિ અજીત એ ઈચ્છતા,
શિવ ભાવના સ્થાપન કરે. ૫ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only