________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
એક ઘડીભર સ્થીર કરીને, ધરે પ્રભુનું ધ્યાનરે એના દિલમાં પ્રભુભક્તિનાં, આપે પ્રભુજી દાન.
સહુ૦ ૩ માતપિતા પ્રભુ આપ હમારાં, અમે તમારાં બાળરે; અજર અમદેશે ત્યાં અમને, જ્યાં કેપે નહી કાળ.
સહુ. ૪ ઉત્તમ અવસર પામ્યહવડાં, સ્વામી સંભાળરે, ગરીબ સેવક હમે તમારા, તમે તે દીન દયાળ.
સહુ ૫ કપતરૂની છાય બરાબર, આપ તણે આધારરે. સંકટ સર્વે છેસ્વામિ, આપ શિવસુખ સાર.
સહુ. ૬ અજિતસાગર સદગુરૂ કે, વિનવે સેવક હેમરે; અજરઅમર પ્રભુ તમને પામી, પાછે હું પડું કેમ
સહુ ૭ સં. ૧૯૮૯ ફા. સુ. ૩ સાણંદ.
www.kobatirth.org
For Private And Personal Use Only