________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩રપ
वरसोडा मंडन वासुपूज्य स्तवन.
સ્વરાજય લેવુ' સેલ છે. એ રાગ સાબરના કાંઠા સારા, છે પ્રાણ થકીચે પ્યારે; મારા વ્હાલા વાસુપૂજ્ય અંતરમાં વસેા. ૫૧૫ દેવળની શૈાલા સારી, છે મૂર્તિ મનહરનારી; મારા વ્હાલા ? વાસુપૂજ્ય ! અંતરમાં વસે. રા વસુપૂજ્ય પિતા છે પ્યારા, પુરિ ચંપામાં વસનારા; મારા વ્હાલા વાસુપૂજ્ય ! અંતરમાં વસેા. ૫૩૫ છે જયા તમારી માતા, મુજ મનથી દુર ન થાતા; મારા વ્હાલા? વાસુપૂજ્ય! અંતરમાં વસેા. ૫૪૫ જળ માછલડીની પ્રીતિ, એવી રેજો અમારી રીતિ મારા વ્હાલા? વાસુપૂજ્ય! અંતરમાં વસેા. પા મુનિહેમતણા છે! સ્વામી, ઘટઘટના અંતરજામી; મ્હારા વ્હાલા વાસુપૂજ્ય ! અંતરમાં વસેા. ૫૬૫
For Private And Personal Use Only