SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૩ કામીજનને કામિની ઉપર, જે ઉપજે ચારરે, આપ ચરણમાં એ મારો, સ્નેહ રહે સુખકાર. વાસુ પૂજ્ય પ્રભુ ૫ અજિતસાગર સદગુરૂ કે, વિનવે બાળક હેમરે; સર્વ જીવોને શાંતિ આપે, આપે પ્રભુપદ પ્રેમ; વાસુપૂજ્ય પ્રભુ ૬ વરસડા, ૧૯૮૯ ચૈત્ર વદિ ૮. श्री साणंद पद्मप्रभु स्तवन. રાગ ઉપરને. શોભે સાણંદ નામે ગામ, સહુને સુખકારી; રૂડું પદ્મપ્રભુનું ધામ, હૈડે હિતકારી. ટેક મૂર્તિ અલોકિક મહિમાભારી, મુખે કહ્યો નવજાય; કેડે પ્રભુનાં દર્શન કરતાં, પ્રાણી પાવન થાય. સહુ. ૧ તન મન પ્રભુજી આપને ચરણે, આપું પ્રેમ સમેતરે; નિતનિત નિતમ દર્શન કરતાં, ઉપજે અંતર હેત. સહુ૦ ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy