SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ श्री वासुपूज्य स्तवन. ( वरसोडाना) અલબેલીરે અંબે માત–એ રાગ. મારા અંતરના આધાર, વાસુપૂજ્ય પ્રભુ મને નીરખી ઉપજે ગાર, વાસુ પૂજ્ય વિભુ. તરના અગર, વાસુ એટેક ભરતખંડમાં દીવ્ય દીપે છે, દેશ રૂડે સાક્ષાત રે; સાભ્રમતીના સુન્દર કાંઠે, વાસ વસ્યા સાક્ષાત. વાસુપૂજ્ય પ્રભુત્ર ૧ મૂર્તિ મને હર પ્રભુ હમારી, દેખી મન લલચાયરે; દર્શન કરીને સજન સેવક, પરમ કૃતારથ થાય. વાસુપૂજ્ય પ્રભુત્ર ૨ મન મંદિરમાં રહેજે મહારા, ઘડિક નહિ વિસરાવરે ભાવ ભરીને ભક્તિ કરતાં, લઉં લાખેણે લ્હાવરે. વાસુપૂજ્ય પ્રભુત્ર ૩ જે મારગ પ્રભુ સંચરિયાછે, એ મારગ દેખાડોરે; દુઃખના દરિયા દૂર કરી, પાપવિષે નવ પાડે. વાસુપૂજ્ય પ્રભુ. ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy