SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૧ चन्द्रप्रभुजीनुं स्तवन (કામ છે દુષ્ટ વિકારી અહા પ્રભુ એ ચાલ) [ આશા ગેડી રાગ. ] અરજ સુણે પ્રભુ મ્હારી, કૃપાસિંધુ? અરજ સુણે હૂમે મહારૌં ટેક. મહાસેન નરેશ્વર નંદન, લમણે માત તમારી કૃપાસિંધુ?. ૧ ચન્દ્રસમાન પ્રભુ અતિશય ઉજવલ, કાન્તિ ઘણું મનોહારી; કૃપાસિર૦ ભર સિધુમાં નૈકા અમારી, એમાંથી લેજે ઉગારી. કૃપાઠ ૩ લક્ષ રાશી નિવારી નાંખે અજરઅમર ગુણધારી.કૃપાસિંધુ ૪ આત્મજ્ઞાનઉંચા આકાશે, આપની ગતિ અતિ ન્યારી. કૃપા ?૫ હેમન્દ્રસાગરને શરણે રાખે, વારંવાર જાઉં વારી. કૃપાસિ?. ૬ ૧૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy