________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે મહિમાય. હરોટ ૪ શાન્તિનાથજી નામ તમારૂં, શાસ્ત્ર વિષે વંચાય; માટે નિર્મળ શાન્તિ આપ, સ્વદેશ સુખી થાય; હમારે સ્વદેશ સુખી થાય, પ્રભુજી સ્વદેશ સુખીયા થાય. હર૦ ૫ કષ્ટ સમૂલાં નષ્ટ કરે છે, સદાય છો સુખરૂપ હેમેન્દ્રની અરજી સ્વીકારો, સુરમુનિ જનના ભૂપ! તમે છે. સુર મુનિ જનના ભૂપ! પ્રભુજી સુર મુનિ જનના ભૂપ. હર૦૬ शान्तिनाथ जिन स्तवन.
( કવાલી ) આશા અમારી પૂરજો ! શાન્તનાથ ! પ્રભુ તમે આ કાળમાં દુ:ખ રૂપમાં, પડીયા અને ડુબીયા અમે. આશા ૧ નિર્દય જનનાં સંગમાં, પાનાં હમારાં છે પડયાં; એવા કુસંગ પ્રસંગમાં, પડીયા અને ડુબીયા અમે. આશા ૨ આત્મિક જને ઓછા થયા, અભિમાની જન વધતા ગયા; અભિમાનીના અભિમાનમાં, પડીયા
www.kobatirth.org
For Private And Personal Use Only