SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૭ અને ડુખીયા અમે. આશા॰ ૩ પરસુખ વિષે સુખીયા નથી, પરદુ:ખમાં દુ:ખીયા નથી; દુ:ખ દાયી સ્વાર્થ પ્રપંચમાં, પડીયા અને ખુડીયા અમે. આશા. ૪ ગુરૂજી ઉગારે શિષ્યને, અમને ઉગારો એ રીતે; હેમેન્દ્ર કહે કલિકાળમાં, પડીયા અને ડુમીયા અમે. આશા૦ ૫ ए जैननुं कर्त्तव्य छे. ( ક્વાલી. ) મહાવીરના સંદેશ છે, ભગવાનના ઉપદેશ છે; સાદા જીવનથી ચાલવું, એ જૈનનુ કર્તવ્ય છે. ઉપકાર અન્ય તણા કરે, www.kobatirth.org સાચીજ વાણી ઉચ્ચા; દિલમાં દયાને આદરા, એ જૈનનુ કર્ત્તવ્ય છે. મહા॰ ૧ મહા૦ ૨ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy