SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૫ श्री शांतिनाथ जिन स्तवन. | ( સિયાને રાગ. ) હરો અશાંતિ નેક નજરથી હાલા શાન્તિનાથ ! હાલા શાન્તિનાથ ! પ્રભુજી વ્હાલા શાન્તિનાથ, હરે. મનમાં શાન્તિ આપ મેહન, તનમાં શાન્તિ તેમ; વચન વિષે પણ શાન્તિ આપે, ખરેખરૂં ઘો ક્ષેમ; વહાલા ખરેખરૂં ઘો ક્ષેમ પ્રભુજી ખરેખરૂં ઘો ક્ષેમ. હ૦ ૧ કાપે તાપો દેશતણ ને કાપે સઘળા કલેશ પાપ તાપ સંતાપ પડે છે, દુખીયે મારે દેશ; હાલા દુ:ખીયા હારશે દેશ, પ્રભુજી દુખીયે હારો દેશ. હો. ૨ જે જન અમૃત પાન કરે તે, સઘળા રોગો જાય;પિંડ વિષે નિર્માતા પ્રગટે, આનંદ મંગળ થાય; વ્હાલા આનંદ મંગળ થાય, પ્રભુજી આનંદ મંગળ થાય. હરો ૩ તેમ તમારું સ્મરણ કર્યાથી, સકળ અમંગલ જાય, દીવ્ય દેશના દીવ્ય પ્રભુજી? એવો છે મહિમાય; તમારો એવો છે મહિમાય, પ્રભુજી ! એ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy