________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
સાખી. આ વિશ્વમાં શી શાન્તિ છે જ્યાં ત્યાં દિસે છે આપદા, સંસારનાં સુખ ત્યાગવાં એ જાણીતા છે કાયદા; નક્કી જોયું નથી કશે કાથ સખી ! હુને ૨
સાખી.
સાગર તણે સંગમ થતાં ટળી જાય છે સરિતાપણું, પ્રભુ પાર્શ્વનો સંગમ થતાં મટી જાય છે માનવપણું, એ પાશ્વપ્રભુ તણે સાથ સખી! હુને૩
સાખી.
મુજ વાણીમાં–વાણી પ્રભુની પ્રેમ પૂર્વક વ્યાપજે, મુજ રૂપમાં રૂપ પાર્શ્વનું આનંદ પૂર્વક આવજે, એ તો સાચી માતા સાચા તાત સખી! હ૦૪
સાખી, મણિ પાર્શ્વ કેરા સંગથી લોઢા તણું સોનું બને, પ્રભુ પાર્શ્વ કેરા ધ્યાનથી આમાય પરમાત્મા બને; મુનિ હેમેન્દ્રની એ સાચી વાત સખી!હને ૫
www.kobatirth.org
For Private And Personal Use Only