SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ સાખી. સંસારના ખેલા બધા છે ચંદ્રિકા ઘડી ચારની, વળગી રહ્યો છું એ વિષે નથી વાત આત્મવિચારની કરો હાલી મહને હવે આપકથા. નેમિ૦ ૪ સાખી. શરણે પડેલા દાસની લજજા અહોનિશ રાખજે, અજિતાધિના હેમેન્દ્રના સહુ કલેશ કાપી નાખજે; જે જે અરજી સુણ નવ નાસી જતા. નેમિ, ૫ श्रीपार्श्वनाथ जिनस्तवन. (મેરે મેલાએ રાગ) હને વ્હાલા લાગ્યા પાર્શ્વનાથ સખી ! એ તે વિશ્વ સકળના છે તાત સખી ! હુને સાખી. દર્શન કરે છે એક ફેરા પાપ એનાં જાય છે વૈરાગ્ય કેરા વાયરા એ માર્ગ માંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખી ! હુને. ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy