SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૧ श्री नेमिनाथजिनस्तवन. (મેરે મેલા એ રાગ.) નેમિનાથ ! હુને ના વિસારે કદા, નેમિનાથ ! પ્રભુ યાદ આવે સદા. હારા નિરંજન નામથી ભવરોગની દુબધા ટળે, શરણે પડેલા પ્રાણીના અંતર વિષે શાન્તિ મળે; મદ માન વિનાશક નામ ગદા. નેમિ, ૧ સાખી. સંસાર તાપ શમાવવા છે ક૯પતરૂની છાંયડી, ભવસિધુ માંહી ડૂબતાં હે! નાથ! પકડે બાંઢાડી; મ્હારા હદય થકી નવ દૂર થતા. નેમિ- ૨ સાખી. માતાપિતા નિજ પુત્ર કેરા દેષને જોતા નથી, કનડે કુપુત્ર છતાં પિતા કમળપણું ખાતા નથી; હર એમ અમારી સદૈવ વ્યથા. નેમિ - ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy