________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુજયાધિપ હે પ્રભુ! મુજ મંદિરે ગાજ્યા કરે.
ભગવાન૦ ૨
કેવળ કરૂણા આપની, નિર્મળ દયા પ્રભુ આપની; મ્હારા હૃદયની વૃત્તિઓ, માગ્યા કરે માગ્યા કરે. ભગવાન૦ ૩ મુજ નેત્રને ચાતક કરે,
જળ સ્વાતિ કેરૂં આપ હે; નયને ઉભય એવી રીતે,
હમને અનુરાગ્યા કરે. ભગવાન ૪ સાગર અજિતને બાલુડે, હેમેન્દ્ર વિનવે આપને; હાર વિષે મીઠ્ઠી નજર, હે ! દયામય ! રાખ્યા કરે. ભગવાન ૫
www.kobatirth.org
For Private And Personal Use Only