SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નય નિક્ષેપાદિક તણા, પ્રગટ્યા ભાવ અનંત કલેક સ્વરૂપને, હે દેખ્યાં અરિહંત ! ૩ પ્રાણ તણું પણ પ્રાણ છે, ઉતારે ભવપાર; અનંત ગુણ છે આપના, ગણતાં નાવે પાર. ૪ સુખકર દુ:ખહર વીર પ્રભુ ! વધુમાં કરજે વાસ; અજિત સૂરીશ્વરને વદે, ચરણ કમળને દાસ. ૫ મુનિ હેમેન્દ્ર તણી સ્તુતિ, અંતર ધરજે આપ; શાંતિ પ્રસારી સંઘમાં, પૂરણ આપ પ્રતાપ. ૬ आदीश्वर जिन स्तवन. કવાલી. ભગવાન આદીશ્વર ! તમે, વ્હાલા સદા લાગ્યા કરે; ઉંઘે ભયાનક રાત્રિમાં, પણ આપ તો જાગ્યા કરો. ભગવાન૧ નરદેવ નાભિ તાત છે, મરૂદેવી રૂડી માત છે; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy