________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
મહાવીર મનરાજા સાથે ઝમીને, મેહરાય સંહારી નિજરૂપ થાય. મહા–પ અખંડ આનંદ ઉપજાવી શિવપદ આપતા, જન્મ મરણના રોગ સમૂળ જાય; કલેશ કંકાસ કુડીલા જગના નવ રહે,
ગવિયેગનાં અવગુણુ વૃક્ષ વિલાયજે. મહા-૬ મન ! ભજ ત્રિશલા નંદન વીર ભગવાનને,
નેહ સરિતા વીરસિધુ પ્રતિ વાળ એક કરી લે જિનવર સાથે આતમા, અજિત અખંડ પ્રભુ ભક્તતણું પ્રતિપાળજે.
મહા-૭ चैत्यवंदन.
દેહા, ચરમ જિનેશ્વર વીરજી, નિશદિન લાગું પાય; સિદ્ધ સનાતન જ્યાત છે, જય જયજયજગરાય.૧ શાશ્વત સુખ ભંડાર છે, ભજતાં ઉપજે ભાવ; સ્યાદવાદ શિરામણિ, ઘો ભક્તિના દાવ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only