SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૭ કાપી અંતર ઘટની કોટિક કલ્પના, છકીશ મા તું છળખળ ત્હારાં છેડજો. મહા.-૧ કુતરા કેરા ભવમાં કષ્ટ ઘણાં પડ્યાં, એક વખત પણ પામી શકયા ન અનાજો; રાતણા ભવમાંહિ રઝળ્યો રાનમાં, લેશ અલ્યા! પણ નાવે તુજને લાજજો.મહા–ર શિરપર હારે કાળ ઝપાટા દઈ રહ્યો, અચેત ચેતન હજીએ ચિત્તમાં ચેતો; એકલ ુ જાવુ છે સત્ય મસાણમાં, હાંશ કરી કર પ્રભુ સંગાથે હેતજો. મહા-૩ સ્નેહી તણા છે સ્નેહ સ્મશાન સુધી અધા, પૈસા સુધી પ્રમદા કેરી પ્રીતજો, સુધી સગપણ છે ઉદર પાષણ પુત્રનું, વાત ગમી છે અંતરમાં વિપરીતજો. મહા-૪ વીર જગતના માનવને જીતી શકે, ખખતર પહેરે પણ રણમાં મરી જાય; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy