________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨; પૂર્ણ ચંદ્રને જે પ્રી છે, ચિત્ત ચોરેલ ચાર. પાશ્વ–પ બળી જળને શરણે આવ્યા, ઘો શાંતિનાં દાન, મનહર મીઠા મનમેહનજી પ્રાણ તણું પણ પ્રાણ. પાશ્વ૬ ભવની ભ્રમણું ભાંગે મહારી, સુરતા ઘ તવ સંગરે, કામીને જેમ કામિની હાલી, આપે અધિક ઉમંગ. પાશ્વ–૭ જળ દૂધની પ્રીતિ છે જામી, લાભીને જેમ દામરે, એમ નિરંતર આપમાં સુરતા, લાવને અવિરામ. પાર્શ્વ—૮ તજી તૃષ્ણએ નાત જાતની, ત્યાગ્યા સહુ સંસાર; અજિત આરાધે પાર્શ્વ પ્રભુને, પ્રગટી સુંદર પ્યાર. પાશ્વ—૯
શ્રીમહાવીરનિસ્તવન. (૨૪) ઓધવજી સદેશો કહેજે શ્યામને
એ રાગ. મહાવીરને ભજતો નથી કેમ માનવી ! ભવ્ય પુરૂષ ! એ પ્રભુમાં જીવને જોડજો,
www.kobatirth.org
For Private And Personal Use Only