________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૫
દીચ્ચ અજિત મહાપદ દેશે,
અંત વિષે ઉગારી લેશે; સ્નેહી જય જય કહેશે, વિમળી વાટનેરે. નમું-૮
પાર્થનિતિન. (૨૨) અલબેલીરે અંબે માત-એ રાગ.
જિનરાજ મહા મહારાજ ! પાર્શ્વ પ્રભુ પાર્શ્વમણિ. એ ટેક. પાર્શ્વનાથ મણિ પારસ સાચે, કરે લેહનું હેમરે, જીવને શિવ કરે સાચા મન, પામું કુશળ ક્ષેમ. પાર્શ્વ–૧ પૃથ્વી ઉપર પછડાતું નિત્ય, પાય તળે પીલાયરે. પારસ કેરા સંગે આયસ, સુવર્ણ થઈ શોભાય. પાર્શ્વ–૨ લખ ચોરાસી કેરા ચેક, અથડાતો આ જીવર; હે પ્રભુ ? લ્હારા સુંદર સંગે, થાય સુખાવહ શિવ. પાન્ધ–૩ જગના સઘળા નાતા તાતા, લોહ સમા દુ:ખદાઈરે; નાતે તહારો સુખસાગરજી? સેવકને સુખદાઈ. પાશ્વ—જ તન્હ હારૂં મનડું હરી લીધું, વરજ્યા વિશ્વ બકો
www.kobatirth.org
For Private And Personal Use Only