________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
મનમંદિરમાં આવી વસીએ, શિવ સુંદરી કેરે રસીઓ; હેત કરી પ્રભુ હસીઓ, જીવણ જાતનેરે. નમું–-૩
હાલ કરીને વારી જાઉં, નિરખી નેમને રાજી થાઉં; ચિત્તડા મધ્યે ચાહું, નિર્મળ નાથનેરે. નમું-૪ આવ્યે ઉરમાં અંતરજામી,
રૂપ રહિત નિરંજન સ્વામી; ગંભીર ગુણને ઘામી, પ્રેમ પ્રસાદનેશે. નમું-૫ શરણે આવ્યો સમતા પામી,
જીવનમાં પ્રીતી ગઈ છે જામી; નેમ પ્રભુ બહુ નામી, હણતો ઘાનેરે. નમું-૬ અંત સમાના બેલી થાશે, વિપદાઓ હારી વિખરાશે; સમરું શ્વાસોશ્વાસે, કરી પ્રણિપાતનેરે. નમું-૭
www.kobatirth.org
For Private And Personal Use Only