________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
વિરતવર. (૧૮) લાવણ-બીનકાજ આજ મહારાજ
એ રાગ,
અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવે, આ સેવક કેરા દ્વાર ઉમરો આવે. એ ટેક. મમ્હારી લાજ તહારા હાથ હદયમાં ધરજે, હું જાઉં ન જમના દ્વાર કામ એ કરજે, મુંઝાઉં આઠે કામ નથી કેાઈ મહારૂં, વળગ્યું છે મિથ્યા આજ માયાનું હારૂં, સુણી સેવક કેરી રાડ ન પ્રભુ ? તલસા, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવો. ૧ મળી પાંચ ચેર મહા જેર વિપિનમાં ઘેર્યો, કીધે લૂંટી બે હાલ મોહને પ્રેર્યો, કરે આળસ ઉલુક બકર ભયંકર વનમાં, કરે કોધસિંહ ઘુઘવાટ હામ નથી મનમાં નથી આપ વગરની બેલ હાલ હવે આવો, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવી. ૨ દુઃખદાઈ અજ્ઞાનની રાત સૂજ
www.kobatirth.org
For Private And Personal Use Only