________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬ નો દરીઓ છે. સ્વામી સલુણ? ૨ નટવરજી? હું તો જ્ઞાન કે ધ્યાન નવ જાણું, મિથ્યા માયામાં માથું રે. સ્વામી સલુણ ? ૩ પ્રભુજી? મહેતે કૂડ કપટ બહુ કીધાં, દીન પ્રાણીને દુઃખ દીધાં છે. સ્વામી સલુણા ? ૪ સ્વામીજી ? મ્હારી સેવા સકળ વાત સાચી, પણ પાની સ્વારી પાછી રે. સ્વામી સલુણ ? ૫ નાથજી? બળવંત તું આત્માનો બેલી, મહે ખલકની બાજી ખેલી રે. સ્વામી સલુણ? ૬ હાલાજી? તું તે સનાતણું નાણું સાચું, હું કથીરનું નાણુ કાચું રે. સ્વામી સલુણું ? ૭ સંભાળ
મ્હારા સ્વામી ? સદાકાળ રાખે, મુજ દુર્ગુણ કાપી નાખે રે. સ્વામી સલુણ? ૮ જીનરાજ ?
હારી લજજા તું રાખણહારે, સૂરિ અજિતની વિપ૬ વિદારે. સ્વામી સલુણ ? ૯
www.kobatirth.org
For Private And Personal Use Only