________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
પ્રીતમજી ? મ્હારા જીવના જામા કરાવુ, પ્રિય પ્રભુ ? તમ્હને પહેરાવુંરે, પ્રેમી પા. છ પ્રિતમજી તમે કરૂણાની દષ્ટિથી પેખા,
મુજ દુર્ગુણને નવ દેખારે, પ્રેમી પરૂા. ૮ મેાહનજી ? ત્હારા મુખડા ઉપર જાઉં વારી, કીધી ખલક તણી પ્રીતિ ખારીરે. પ્રેમીપરૂા. ૯ શ્રેયાંસ વિના તે શ્રેયસ કાણ સાહાવે, ગુણુ અજિત સૂરિ શુભ ગાવેરે, પ્રેમીપરૂા.૧૦
શ્રીવાસુપૂબિનસ્તવન. (૨૬) ગરૂડ ચઢી આવો ગિરધારી-એ રાગ.
વાસુપૂજ્ય સ્વામીની બલીહારી,
અમને ભક્તિ ગમી છે તમ્હારી. વાસુ॰ એટેક
શુભ સૂર્ય તણું રૂપ જોયુ,
આપ પદ માંહી મુજ મન પ્રોયું; ત્યારે ખલક તણું દુ:ખ ખાયુ. વાસુ૦—૧
www.kobatirth.org
For Private And Personal Use Only