SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ નવિનતવન, (૨૨) મહાવીરજી મુજ માયાળુ-એ રાગ. શ્રેયાંસનાથ સુખકારી, પ્રેમી પરણા, દુનિયા સઘળી દુઃખકારીરે પ્રેમી પરૂણા. એટેક. મનડું તે હારું પીંપળના પાન સમ ડોલે, ચઢયું મમતાને ચકડોળે રે, પ્રેમી પરૂ. ૧ મનડું તો મહારૂં વિજળી તણું અજવાળું, ઘડી સ્થિર થતાં નવ ભાળું રે, પ્રેમી પરૂ|. ૨ મનડું તો મહારૂં રોઝ સમાન રઝળતું, નથી મેહન સંગે મળતુંરે, પ્રેમી પરૂણા. ૩ મનડું તો હારું દેહ દેવળની પતાકા, સ્થિર ગીજન કરી થાક્યારે, પ્રેમી પરૂણા. ૪ દિન રેન એ અજ્ઞાનમાં આથડે છે, સુત લલના સાથ લડે છે રે, પ્રેમી પરૂણા. ૫ એને તે આપ વિના તે કામ કણ લાવે, કે? પ્રભુને પંથ બતાવે, પ્રેમી પરૂણા. ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy