________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૨૦૫
એમ સુરતા શીતલ ભગવાનની, જીવને સત્ય દેશે લઇ જાય. મહારસ-૪ સખી ? શેાભા શી ? સુંદર સ્વામીની, મન વાણીથી કહી ન શકાય. મહારસમુગે સાકર ખાધી શું ? ઉચ્ચરે,
સમજે મનમાંહિને મલકાય. મહારસ-પ ખીજા જગતણા પિયુ પરદેશીયા,
એમને વરતાં ન તાપ શમાય. મહારસમ્હારા મનડાની તપત ઝુઝાવવા,
ન્હાતા શીતલનાથ સદાય. મહારસદ સખી ? વરીએ તે શીતલનાથને,
સખી? ભજીએ તેા શીતલનાથ. મહારસસૂરિ અજિતને સ્વામી સાહ્યામણેા, તે આલે સેવક તણા હાથ. મહારસ-૭
For Private And Personal Use Only