________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
श्रीशीतलनाथजिनस्तवन. (१०) થાળા–રાગ.
સખી ? શીતળનાથ સુધા સમા, પ્રભુની ઉપમા કહી નવ જાય. મહારસ માણીએ. એ ટેક. નામ લેતાં પરમપ્રિય નાથનું,
શાંતિ ઉત્તમ અગમાં થાય. મહારસ–૧ ઉપજી અગન મહા અજ્ઞાનની, ઉરમાં ઉપન્યા છે દારૂણ દાહ. મહારસએને સહજ સ્વરૂપે શમાવવા,
પ્રગટ્યો શીતલ પ્રેમ પ્રવાહ. મહારસ–ર મહા મહિમા શીતલ જિન રાજના, સુરવર મુનિજન નિત્ય ગાય. મહારસપ્રભુના દર્શનથી દોષ જાય છે,
જીવ નદી શિવસિંધુમાં જાય. મહારસ–૩
www.kobatirth.org
મધ્ય રાત્રિમાં નાવ ચાલી રહ્યું, એની સુરતાતા ધ્રુવમાં સાહાય. મહારસ
For Private And Personal Use Only