________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ સાચા સનેહ તણા તમે સાખી, આપ માટે આ જીદગી આખી:
મીઠી મૂર્તિ હૃદયમાંહી રાખી. વાસુ–૨ કલ્પવૃક્ષની ઉપમા અધુરી,
વૃક્ષે જડતા પખાય છે પૂરી; આપ ચેતન મૂર્તિ મધુરી. વાસુ-૩
કામ ક્રોધના કાપણું હારા, ગતિ ઉત્તમ આપવા વાળા; સ્થિર જ્ઞાનના સ્થાપન હારા. વાસુ-૪
આપ ભક્તિને પ્રગટાવા ભાનુ,
પડયું આપ સાથે મહારૂં પાનુ સ્વામી? કેમ કરી રાખું છાનું. વાસુ-૫
મહારા વિમળ મંદિર માંહી વસ, દાસ હાકું દેખી હેતે હજે;
હાલમ? હાલ કરીનેવિલસજે. વાસુ-૬
www.kobatirth.org
For Private And Personal Use Only