________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં–ના પંખી? એવું કહેજે,
તું નામ સુપાર્શ્વ તણું લેજે, હવે રહેમ ભુવન મધ્યે રહેજે.
એ મનમેનાં? ૫ પંખીથી સાધન શું થાશે,
તું અનંત વખત અરે અથડાશે; કેવળ પ્રભુ નામે દુઃખ જાશે.
ઓ મનમેનાં ? ૬ મટી જા પંખી વન ભમનારૂં,
મટી જા દુઃખ રમત રમનારૂં; મટ દુઃખદાઈ ફળ જમનારૂં.
એ મનમેનાં ? ૭ દુઃખમય ભય જ્યારે તું તજશે,
સુખ થાશે જે ભગવત ભજશે, સૂરિ અજીત સાધન સુંદર સજશે,
ઓ મનમેનાં ? ૮
www.kobatirth.org
For Private And Personal Use Only