________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
ત્યારો રમત ગમતમાં દિવસ ગયા, હારે કાળ પારધી પાછળ થયા; હું વ્યર્થ હારો અવતાર વહ્યો.
આ મનમેનાં ? ૧
અલી ? રૂપ અનુપમ છે હારૂં, જગપથીને લાગે પ્યારૂ, તક કર થાના.
અંતે
www.kobatirth.org
આ મનમેનાં ૨
પછી પિંડ પીંજરમાં પૂરાણી, ઘેલી? વ્યાકુળ થઇ ગભરાણી; જરા કાળવેદના નવ જાણી.
આ મનમેનાં ૩
નથી સગાં સંબંધી સાંભરતાં, પચ્ચીશ સળીયાના પીંજરમાં;
શું સુખ હાય અલિ ? પરઘરમાં.
એ મનમેનાં ૪
For Private And Personal Use Only