SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૭. પ્રેમરૂપ પુષ્પ એમ ખીલ, કરો અમને અશંક. પદ્મપ્રભુ-૬ મેંઘી માતાના મેંઘા હાલમારે ? કુડી કાપ જાળ; પાણી પહેલી પ્રભુ? પાળ બાંધજે, દીન બંધુ દયાળ. પદ્મપ્રભુ–૭ જગત તણું સુખ ઝાંઝવારે, એમાં નથી આનંદ અજિત સૂરિની સાચી વિનતિ, સ્વામી ? સદા સુખકંદ. પદ્મપ્રભુ-૮ શ્રીસુપાર્શ્વલિનાસ્તવન. (૭) અલિ સાહેલી? જંગમ તીરથ–એ રાગ એ મનમેના? વનવનમાં અથડાતાં ભવ વહી જાશે; સુપાર્શ્વતણું ગુણ ગાઈશ તે, નિર્મળ તુજ ભવ થાશે. એ ટેક. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy