________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७०
श्रीचंद्रप्रभजिनस्तवन. ( ८ )
પરજ-રાગ.
ચંદ્રપ્રભુજી ! સાચા ચંદ્ર છે રે, આપા આંતર પ્રકાશ;
મમતા તિમિરમાં મુંઝાઉં છું, પ્રગટા વિવેક વિકાશ.
સૃષ્ટિના તાપ શમાવવારે, રૂડી શરદની રાત; સમતા ગેપીની સગે ખેલવા, કૃષ્ણ આત્માના સાથે.
આનંદકારી આપ દેશના રે, આપે! અમને પ્રતીત; શેશક અને મેાહ તણા સંગમાં, કશી સમન્મ્યાં ના. રીત.
www.kobatirth.org
વિચાર વૃંદાવને પધારજો રે, સ્નેહ જીમનાને તીર;
ચંદ્ર-૧
ચંદ્ર-૨
ચંદ્ર-૩
For Private And Personal Use Only