________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
એક આપની લગની લાગી છેરે,
હવે અનુભવ તિ જાગી છેરે; વાતરાગી સહારા રાગી છે. સુખદ-૨ ઉપર્યું અંતરમાં અંધારૂ રે,
ધન ઉત્તમ દીસે મહારૂં રે; જ્ઞાન જ્યોતિ ? ત્યાં કામ તમ્હારૂં. સુખદ-૩ હું તો ગાંડા ઘેલાય તહારોરે,
ભવજલધિથી પાર ઉતારરે, પ્રભુ દેખાડે પ્રેમ કિનારે. સુખદ-૪ મન મંદિર માંહી પધારો રે,
આપો અનુભવ કેરા વિચારો રે; સાથે સમતાને ભાવ છે સારો. સુખદ-૫
આપ દર્શને આનંદ થાશેરે, જીવ હીરાની જાત જણાશેરે, પુંજ પાપના દૂર પળાશે. સુખદ-૬ હારી મમતાને હાલમ? મારો, દુષ્ટ વૃત્તિને ઘટમાં વિદારો રે, મળે અજીત ઉગરવાને આરશે. સુખદ-૭
www.kobatirth.org
For Private And Personal Use Only