________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
श्री संभवजिनस्तवन. (३)
વીર કુંવરની વાતડી કાને કહીએ-એ રાગ,
આત્મ ઉદ્ધારણ કારણે ચાલે જઇએ, હાંરે ચાલેા જઇએ રે ચાલેા જઇએ; હાંરે પ્રભુ સંભવ દ્વાર, આત્મ ઉદ્ધારણ કારણે ચાલા જઇએ. એ ટેક. વ્હાલે મધુરસ કરતાં મીઠડા ઘણેા લાગે, હાંરે ઘણા લાગે રે ઘણા લાગે; હાંરે આવે હેત અપાર.
www.kobatirth.org
આત્મ-૧
વ્હાલા પ્રાણજીવન પરમાતમાં સુખદાઇ,
હાંરે સુખદાઇ રે સુખદાઇ; હાંરે સાધુના શણગાર.
આત્મ-ર
જેનુ નામ સેાહ્યામણું સૃષ્ટિમાં ઘણું શેત્રે, હાંરે ઘણું શેાલે રે ધણુ શોભે; હાંરે રૂડુ સંભવનાથ,
આત્મ-૩
For Private And Personal Use Only