________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪ રૂપ દર્શાવે છે; લક્ષ વિષે કંઈ લલિત ભાવના, લગની પૂર્વક લાવે છે, તેમનાથ પ્રભુ અબ્દ ઉપર, પ્રેમભાવ પ્રગટાવે છે. ૧ સીંચી વેલી અમૃતની જેવી, દુઃખ દારિદ્ર દબાવે છે; દુષ્ટ કષ્ટ સહુ નષ્ટ કરીને, સ્પષ્ટ ધર્મ સમજાવે છે, એમ અલૈકિ પ્રભુને મહિમા, કામ ક્રોધ કપાવે છે. તેમ-૨ વિવિધ જાતિની વિમલ વેલિઓ. યાત્રાળને વધાવે છે; મસ્તકપર મૃદુ ફુલડા વેરી, પરિમલતા પ્રસરાવે છે, તપ્ત થયેલાં સંસારીના, ખલ ભાવ અપાવે છે. તેમ-૩ દીવ્ય લેકથી આવ્યા જાણે, કરનારા શું દેવ હશે? એમ કલ્પના સ્પષ્ટ કરાવે, માયિક જનથી કેમ થશે? સુંદર મંદિર ગહન ગંભીર, શિલ્પ શાસ્ત્ર સમજાવે છે. નેમ-૪ પ્રભુના મહિમાથી અંકિત છે, નિષ્કલંક તે માટે છે, નિર્મળ ગિરિ અબ્દ
અતિ ઉત્તમ, લાખેણે લ્હાવો લે છે; વિવિધ વિમળ વિશ્રામ વિરાજે, વિપદાને વિસરાવે છે. નિમ–૫ કામિ કુટિલ પણ કામ કુટિલતા, ત્યાગી
www.kobatirth.org
For Private And Personal Use Only