________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
સ્નેહ સંસાર કેરા સંહાર,
આપદા ભર્યો સિંધુ ઉતારે; આપ દર્શન દિવ્ય કીનારે,
સદા મન ગમતા મહાવીર સ્વામી. ૬ રૂપ જોઈને રતિપતિ લાજે,
બધાં સુખ આપ ચરણે બીરાજે; હાલાજીની શીતળ છાયા છાજે,
સદા મન ગમતા મહાવીર સ્વામી. ૭ જગ અગ્નિ તણું વાળા ભારી,
બળતાં જોઉં સહુ સંસારી; સૂરિ અજિતને લેજે ઉગારી, સદા મન ગમતા મહાવીર સ્વામી. ૮ श्रीआवुपरनेमजिनस्तवन.
( સયા-બત્રીસા.) ચાલે બાંધવ ? દર્શન કરવા, જ્ઞાન વારિ વરસાવે છે; દિવ્ય દેવ પ્રતિમા રૂપધારી, દીવ્ય
www.kobatirth.org
For Private And Personal Use Only