________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
દેવળ આભથી વાત કરે છે, થાળ નેવેદ્ય ભક્તો ધરે છે;
અતિ પ્રેમે અરજ ઉચ્ચરે છે,
સદા મનગમતા મહાવીર સ્વામી. ૨
દેશ દેશના સંઘ સિધારે, આરતી અતિ ભાવે તારે; વિશ્વ કેરાં ત્યાં કષ્ટ વિસારે,
સદા મન ગમતાં મહાવીર સ્વામી.
વાગે નેામતના દિવ્ય ૐકા, જેવી રામે શૈાભાવેલી લંકા; એને સાંભળી થઇએ અશકા, સદા મન ગમતા મહાવીર સ્વામી.
નાથ પૂજે એની ધન્ય કરણી,
હું તે શું મુખથી શકુ વરણી; આપે સ્પર્શેલી ધન્ય ધન્ય ધરણી, સદા મન ગમતા મહાવીર સ્વામી.
www.kobatirth.org
૩
૪
૫
For Private And Personal Use Only