________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુત્તિનિર-વંદન. (૬)
હરિગીત. જ્ય સુમતિનાથ સુખાવહા,
જળ સુમતિનું વષવજે; અમ દેહમાં અમ સ્નેહમાં,
સંપૂર્ણ કરૂણ લાવજે. નૃપ મેઘ તાત સુહામણા,
ને મંગળા શ્રી માત છે; ઓ પ્રાણ પ્યારા આપની,
મન વાણથી પર વાત છે. ૧૧ લાંછન બિરાજે કંચનું,
ત્રણસેં ધનુષની કાય છે; ભગવાન ભજતાં આપને,
સહુ દુ:ખ અળગાં થાય છે. આયુષ્ય શેભે સૃષ્ટિમાં,
ન ચાલિશ લખ પૂર્વો તણું, એ નાથ ! ઝાલે હાથ મુજ,
વિનવે અજીતસૂરિ ઘાવ્યું. ૨છે
www.kobatirth.org
For Private And Personal Use Only