________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
श्रीअभिनंदनजिन - चैत्यवंदन. ( ४ ) હરિગીત.
અભિનંદનને અભિન દિયે,
પદ્મ કમળ પ્રેમે દિયે;
કરી સ્મરણ આત્મા રામનુ, અતિ સહુ આનદિયે. નન છે। સંવર ભૂપના,
શિવ નગરનાં સુખ માગિયે; કપિલાંછને પ્રમુદિત મને,
આલ્હાદથી અનુરાગિયે. ॥ ૧ ॥ સિદ્ધાર્થા હું માવડી ?
તુજ પુત્રને શત ધન્ય છે; વિનિતા પુરી ? તુજ વસ્તિને,
સેા સે વખત અતિ ધન્ય છે. ત્રણસે ઉપર પચાશ ધનુ,
એવી સુખાવહ કાય છે; પચ્ચાશ લખ આયુષ્ય છે, સૂરિઅજીત ગુણ ગાય છે. । ૨ ।
www.kobatirth.org
For Private And Personal Use Only