________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકંમતન-ચૈત્યવંદન. (૨)
હરિગીત. શ્રાવસ્તી નગરીના ધણું,
ભગવાન સંભવ નાથ છે; જીતારિ ગૃપના પુત્ર છો,
મુનિસૂરિ જનોના સાથ છે. સેના સુભાગી માત છે,
લાંછન બિરાજે અશ્વનું, વળિ સાઠ લક્ષજ પૂર્વનું,
આયુષ્ય શુદ્ધ છે આપનું. ૫ ૧ | ધનુ ચારોનું માન છે,
અધ્યાત્મ એક જ ધ્યાન છે; શિવ રમણીના રસિયા તથા,
| મુનિ હૃદયમાંહી માન છે. અજીતાબ્ધિસૂરિ યાચતા,
કર અપને શિર સ્થાપજો; શ્રી જૈન કેરા સંઘમાં,
વૈરાગ્ય ભાવે વ્યાપજે. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only