________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીનિતબિન-ચૈત્યવંવન. (૨) હરિગીત.
જય અજીતનાથ જિનેશ્વરા, અમને અજીત સુખ આપજો;
અમ હૃદયમાંહિ ।ખરાજતી, તિ પાપ કેરી કાપજો. વનિતા તણા તેા રાય છે,
જીતશત્રુ નૃપના ખાળ છે; વિજયા વિજયવતી માત છે,
ષટ્ શત્રુ કેરા કાળ છે. ા ૧૫ લાંછન બિરાજે હસ્તિનું,
સુર નર તમેને સેવતા; પ્રભુ ! દેવના પણ દેવ છે, સેવે સદા સહુ દેવતા.
વિશે દેહ સાડા ચારસા,
www.kobatirth.org
શુભ ધનુષ કેરૂં પ્રમાણ છે; અજિતસૂરિના પ્રભુ આપ ચરણે,
કેટિ કોટિ પ્રણામ છે. ॥ ૨ ॥
For Private And Personal Use Only